GSSSB Additional Assistant Engineer Recruitment 2026: 974 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને સિલેબસ
જો તમે ગુજરાતમાં સરકારી નોકરી (Government Job) ની શોધમાં છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ વર્ગ-3 હેઠળ સહાયક ઇજનેરની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ લેખમાં આપણે GSSSB સહાયક ઇજનેર ભરતી થી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા જાહેર કરાયેલી … Read more