AMC Assistant Senior Clerk Recruitment 2026: AMC સહાયક સિનિયર ક્લાર્ક ભરતી, ફોર્મ ભરો
AMC Assistant Senior Clerk Recruitment 2026: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વહીવટી સંવર્ગમાં સહાયક સિનિયર ક્લાર્ક (Assistant Senior Clerk) ની જગ્યાઓ માટે સત્તાવાર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ સારી તક સાબિત થઈ શકે છે. આ લેખમાં આપણે AMC ભરતી સંબંધિત દરેક અગત્યની બાબતોને … Read more