GSSSB Junior Geologist Recruitment 2026: 43 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને Online Apply કરવાની રીત

GSSSB Junior Geologist Recruitment 2026

જો તમે ગુજરાતમાં સરકારી નોકરી (Government Job) ની શોધમાં છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં વર્ગ-3 હેઠળ જુનિયર જીઓલોજીસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ લેખમાં આપણે GSSSB જુનિયર જીઓલોજીસ્ટ ભરતી થી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજીશું. જેથી … Read more