AAICLAS Security Screener Recruitment 2026: એરપોર્ટ પર સીધી ભરતી, જાણો સંપૂર્ણ વિગતો

AAICLAS Security Screener Recruitment 2026

AAICLAS Security Screener Recruitment 2026: જો તમે એરપોર્ટમાં નોકરીની શોધમાં છો તો એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની 100% પેટાકંપની એવી AAI કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસીસ કંપની લિમિટેડ (AAICLAS) દ્વારા સિક્યુરિટી સ્ક્રીનરના પદ પર 158 ખાલી જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં આપણે AAICLAS ભરતી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ … Read more