PGCIL POWERGRID Recruitment 2026: 660 ખાલી જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર અને લાયકાત
PGCIL POWERGRID Recruitment 2026: જો તમે સરકારી નોકરી (Job) ની શોધમાં છો તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (POWERGRID) વિવિધ પદો પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. પાવરગ્રીડ એ ભારત સરકારની ‘મહારત્ન’ કંપની ગણવામાં આવે છે અને આ કંપનીમાં નોકરી કરવી એ ઘણા લોકોનું સપનું હોય છે. આ લેખમાં આપણે પાવર ગ્રીડ … Read more