GSPESC Vidhyasahayak Recruitment 2026: 3966 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

GSPESC Vidhyasahayak Recruitment 2026

GSPESC Vidhyasahayak Recruitment 2026: જો તમે ગુજરાતમાં નોકરી (Job) ની શોધમાં છો તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયકની 3966 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ ભરતી ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા યુવાનો માટે છે. આ લેખમાં આપણે GSPESC ભરતી સંબંધિત દરેક અગત્યની બાબતોને સરળ ભાષામાં સમજીશું. … Read more